Super Saheliya
Super Saheliya
  • 3 212
  • 63 441 792

Відео

સાપુતારા નાં પૌંઆ ભૂલી જશો જો બનાવશો મારી રીતે પૌંઆ...એકદમ નવા અંદાજમાં#moong sprouts poha
Переглядів 1,8 тис.2 години тому
#પૌઆ#poharecipe#moong_sprout_recipe#aalu_poha#moongsproutrecipe#moongsprouts#moongsproutspoha#moongsprouts_poha#healthybreakfastrecipe#healthyfood#quick_breakfast_recipe#tiffinrecipe#lunchboxrecipe#gujaraticooking#food_channel#supersaheliyagujarati#supersaheliyarecipes Friends today I am going to share a protein rich and very healthy recipe for breakfast,lunch box, or tiffin box recipe ..it is ...
મિક્સ લોટ ના વડા || ભજીયા ને ભૂલી જશો એવા સરસ વડા || ખરો કમાલ તેલ કેવું રાખવું એનો છે
Переглядів 4,6 тис.4 години тому
મિક્સ લોટ ના વડા || ભજીયા ને ભૂલી જશો એવા સરસ વડા || ખરો કમાલ તેલ કેવું રાખવું એનો છે ingridients કોઇ પણ બાઉલ સેટ કરી ને બધા લોટ સરખા લેવા મકાઈ બાજરી જુવાર્ ઘઉં લાડવા ૪-૫ નાની સાઇઝ લસણ ૨૦-૨૫ કદી લીલા મરચા ૫-૬ આદુ ૨ ઇંચ મીઠું ૨ ચમચી લાલ મરચું ૧ હળદર ૧ તેલ ૨ પરી પાણી પ્રમાણસર ગોર ૩ ચમચી
આ રીતે ધઉંનો લોટ બાંધી રોટલી બનાવશો તો ચોમાસા ની સાંજે ખાશો તો પણ પચી જશે અને વઘારે પૌષ્ટિક
Переглядів 4 тис.7 годин тому
#wholewheatrecipes #supersaheliyagujarati Hi friends plz watch video for wholewheat rotli gujarati style Must watch mh granny tip to make dough Ingredients half cup wholewheat flour 2tsp oil ghee rice flour to roll roti
લસ લસતિ મગ ની દાળ જે માંદા માણસ ને પણ બેઠા કરી દે.મોઢું ચોખ્ખુ થઈ જશે
Переглядів 1,1 тис.9 годин тому
લસ લસતિ મગ ની દાળ જે માંદા માણસ ને પણ બેઠા કરી દે.મોઢું ચોખ્ખુ થઈ જશે
ભજિયાં ખાવાનું ભૂલી જશો જો બનશે તમારા રસોડે વારંવાર ડિમાન્ડ થશે
Переглядів 3,3 тис.12 годин тому
#brokenwheatrecipe#broken_wheat_recipe#lessoilcooking#lessoilbreakfastrecipe#lessoilbreakfast#lessoilfood#lessoilsnacksrecipe#lessoilsnacks#healthyrecipes#healthybreakfastrecipe#healthyfood#supersaheliyagujarati#supersaheliyarecipes Friends today I am going to share a very healthy and interesting recipe of broken wheat ...you can say one pot meal too...so please watch the video till the end, do...
Radha ji na aa ૨૮ naam જપવા થી કોઈ પણ કામ વેહલું થશે
Переглядів 89114 годин тому
Radha ji na aa ૨૮ naam જપવા થી કોઈ પણ કામ વેહલું થશે
મિક્સ ધાન નો રોટલો એટલે તંદુરસ્તી નો ખજાનો || જેવું અન્ન એવું મન
Переглядів 2,7 тис.19 годин тому
મિક્સ ધાન નો રોટલો એટલે તંદુરસ્તી નો ખજાનો || જેવું અન્ન એવું મન
ઉપવાસ માં ખાઈ શકાય એવી ભરૂચ ની ખારીશીંગ ઘરે બનાવીએ||kharisingh
Переглядів 1,7 тис.21 годину тому
Edited by VideoGuru:videoguru.page.link/Best how to make kharisingh at home the answer is simple watch video for complete understanding Ingredients 1/2cup peanut fresh 3/4cup rock salt
કાચા કેળા નું સાઉથ ઇન્ડિયા નું રસા વડું શાક જે રોટલી,ભાખરી અને રોટલા કે ભાત સાથે પણ ખઈ શકો છો
Переглядів 1,2 тис.День тому
કાચા કેળા નું સાઉથ ઇન્ડિયા નું રસા વડું શાક જે રોટલી,ભાખરી અને રોટલા કે ભાત સાથે પણ ખઈ શકો છો
આસમાને પહોંચ્યા શાકના ભાવ અને ખોરવાયું ગૃહિણીનું બજેટ...બનાવીએ ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી શાક
Переглядів 2,7 тис.День тому
#moongdal#moongdalrecipe#moongdalidli#moongdal_idli_vadi_sabji#gujaraticooking#gujaratifood#moongdalvadinushaak#vadinushak#monsoon_special_recipe#dinnerrecipe#dinnerideas#lunch#lunchrecipe#lunchidea#lunchboxrecipe#supersaheliyarecipes Friends today I am going to share a very healthy and interesting recipe of moong dal. I made small idli from moong dal and then made sabji from idli which is very...
દેશી રસોઈ બનાવશો તો કોઇ રોગ નખ માં પણ નહીં આવે || ડુંગળી ની કઢી અને બાજરી નો રોટલો
Переглядів 26 тис.День тому
દેશી રસોઈ બનાવશો તો કોઇ રોગ ન માં પણ નહીં આવે || ડુંગળી ની કઢી અને બાજરી નો રોટલો ડુંગળી ની કઢી માટે સામગ્રી દહીં ૨ કપ બેસન ૧ કપ પાણી ૨ કપ ( પાટડી કાર્વી હોય તો ૧ કપ વધુ નાખવું ) લીલા મરચા ૨ લસણ ૧૨-૧૫ લાલ મરચા ૨ લવિંગ ૨-૩ તજ ૧ તમાલ પત્ર ૧ વઘાર માટે ઘી
ફકત દશ મીનીટ માં બનાવીએ આ શાક||પાકા કેળાનું શાક
Переглядів 2,1 тис.14 днів тому
ફકત દશ મીનીટ માં બનાવીએ આ શાક||પાકા કેળાનું શાક
ગુવાર બેસન નું ચટાકેદાર શાક એક દમ સરળ પણ આ મારી રીત થી બનાવેલું છે.શું તમારી રીત આજ છે?
Переглядів 1,5 тис.14 днів тому
ગુવાર બેસન નું ચટાકેદાર શાક એક દમ સરળ પણ આ મારી રીત થી બનાવેલું છે.શું તમારી રીત આજ છે?
મોંઘા ભાવના શાક દરેક ને ના પોસાય તો બનાવીએ ઘરમાં રહેલી સામગ્રીથી સસ્તા ભાવે અને સ્વાદિષ્ટ શાક|દમ આલુ
Переглядів 4,8 тис.14 днів тому
મોંઘા ભાવના શાક દરેક ને ના પોસાય તો બનાવીએ ઘરમાં રહેલી સામગ્રીથી સસ્તા ભાવે અને સ્વાદિષ્ટ શાક|દમ આલુ
Bhajiya Platter || ભજીયા પ્લેટર ખાસ બનાવો આ ચોમાસા થી આગલા ચોમાસા સુધી
Переглядів 3,6 тис.14 днів тому
Bhajiya Platter || ભજીયા પ્લેટર ખાસ બનાવો આ ચોમાસા થી આગલા ચોમાસા સુધી
ચોમાસામાં પચવામાં હલકી ફાઈબર થી ભરપૂર ભેળ એ પણ મમરાની વગરની
Переглядів 2,3 тис.14 днів тому
ચોમાસામાં પચવામાં હલકી ફાઈબર થી ભરપૂર ભેળ એ પણ મમરાની વગરની
કાચા બટાકા,ડુંગરી ની નવી જ રેસીપી જે ડિનર મા અને સવારે ગરમ નાસ્તા તરીકે પણ ચાલે. પોષ્ટિકતા થી ભરપૂર
Переглядів 1,5 тис.21 день тому
કાચા બટાકા,ડુંગરી ની નવી જ રેસીપી જે ડિનર મા અને સવારે ગરમ નાસ્તા તરીકે પણ ચાલે. પોષ્ટિકતા થી ભરપૂર
Pavbhaji recipe || આ રીત થી પાવભાજી હંમેશા એકદમ સરસ જ બનશે અને હંમેશા એક સરખો સ્વાદ આવશે
Переглядів 3,2 тис.21 день тому
Pavbhaji recipe || આ રીત થી પાવભાજી હંમેશા એકદમ સરસ જ બનશે અને હંમેશા એક સરખો સ્વાદ આવશે
ચોમાસા માં વરસતા વરસાદમાં ખાવાની મજા પડે તેવા જાળીદાર અને પોચા પાલકના પકોડા નવી રીતે|spinach pakoda
Переглядів 1,4 тис.21 день тому
ચોમાસા માં વરસતા વરસાદમાં ખાવાની મજા પડે તેવા જાળીદાર અને પોચા પાલકના પકોડા નવી રીતે|spinach pakoda
ઉપવાસમાં કે ઉપવાસ વગર પણ બનાવો સાબુદાણા થેપલા એ પણ વણવાની ઝંઝટમાં પડયા વગર
Переглядів 2,8 тис.21 день тому
ઉપવાસમાં કે ઉપવાસ વગર પણ બનાવો સાબુદાણા થેપલા એ પણ વણવાની ઝંઝટમાં પડયા વગર
મિલેટ થી બનાવેલી રેસિપી.વિચાર કરતા રહી જશો કે આવું પણ બને? ડાયાબિટીસ હોય એટલે millet તો ખવાય.
Переглядів 1,4 тис.21 день тому
મિલેટ થી બનાવેલી રેસિપી.વિચાર કરતા રહી જશો કે આવું પણ બને? ડાયાબિટીસ હોય એટલે millet તો ખવાય.
ચોમાસામાં ભજીયા ખાતા હોવ તો ચેતી જજો|healthy breakfast recipe
Переглядів 2,4 тис.21 день тому
ચોમાસામાં ભજીયા ખાતા હોવ તો ચેતી જજો|healthy breakfast recipe
તમે જયાં પણ રેહતા હોવ, પેહલા વરસાદ નું આગમન પૂરે પૂરા મન થી કરવું જોઈએ ,ઈન્દ્રદેવ માટે સરસ બનાવ્યું
Переглядів 2,5 тис.28 днів тому
તમે જયાં પણ રેહતા હોવ, પેહલા વરસાદ નું આગમન પૂરે પૂરા મન થી કરવું જોઈએ ,ઈન્દ્રદેવ માટે સરસ બનાવ્યું
ફકત ચાર સામગ્રીથી ડબલ ફ્રાય ભજીયા સાથે ચટાકેદાર ચટણી ઓલ ઈન વન||No soda crispy soft bhuji
Переглядів 1,3 тис.Місяць тому
ફકત ચાર સામગ્રીથી ડબલ ફ્રાય ભજીયા સાથે ચટાકેદાર ચટણી ઓલ ઈન વન||No soda crispy soft bhuji
કોઈ પણ કઠોળ ને મારી રીત થી બનાવશો તો સાંજે શાક ની જરૂર નહિ પડે.સ્વાદિષ્ટ અને પોષ્ટિક
Переглядів 1,8 тис.Місяць тому
કોઈ પણ કઠોળ ને મારી રીત થી બનાવશો તો સાંજે શાક ની જરૂર નહિ પડે.સ્વાદિષ્ટ અને પોષ્ટિક
વરસાદના આગમન સાથે જો તળેલા ભજીયા ખાતા હોય તો ચેતી જજો|pakoda platter
Переглядів 2,8 тис.Місяць тому
વરસાદના આગમન સાથે જો તળેલા ભજીયા ખાતા હોય તો ચેતી જજો|pakoda platter
Sabudana platter || સાબુદાણા પ્લેટર : ફક્ત ઉપવાસ માં જ બનાવતા હોવ તો હવે આ ભૂલ ના કરશો
Переглядів 5 тис.Місяць тому
Sabudana platter || સાબુદાણા પ્લેટર : ફક્ત ઉપવાસ માં જ બનાવતા હોવ તો હવે આ ભૂલ ના કરશો
ટીફીન રેસીપી આનાથી વધારે હેલ્થી હોઈ જ ન શકે
Переглядів 1 тис.Місяць тому
ટીફીન રેસીપી આનાથી વધારે હેલ્થી હોઈ જ ન શકે
કેપ્સિકમ નું શાક આ રીતે બનાવજો,બહુ જોરદાર લાગે છે રસ સાથે
Переглядів 1,9 тис.Місяць тому
કેપ્સિકમ નું શાક આ રીતે બનાવજો,બહુ જોરદાર લાગે છે રસ સાથે

КОМЕНТАРІ

  • @shivanidesai7321
    @shivanidesai7321 Годину тому

    Thank you 😊 khub saras healthy recipe batavi

  • @user-ok6oi1hi4f
    @user-ok6oi1hi4f 9 годин тому

    Ha sachi vat che karan ke ema rahelo soda ane tel e praniyo na pet ma nathi pachta ane e bimar pade che biscuit thi bhi evu j thay che.e jarta to rotli khavdavi sari

  • @sarlachheda3571
    @sarlachheda3571 12 годин тому

    Time paas vadhare chhe.jetl0 nano vide0

  • @masumipatel3963
    @masumipatel3963 13 годин тому

    Wah wah

  • @indiradesai1417
    @indiradesai1417 13 годин тому

    Hi Hu canada thi me question kare lo 1 kilo papdi mate because ahi 1 kg na atta nu packet hoy che Mane Tamara video Mali gayo So khabar padi gai Thanks for video Nice & thanks

  • @nileshpatel1840
    @nileshpatel1840 15 годин тому

    Khaman ni chatni ni recipi muko

  • @sarlachheda3571
    @sarlachheda3571 16 годин тому

    Tame egg khao chho

  • @sarlachheda3571
    @sarlachheda3571 16 годин тому

    Ato a oko ne paisa male add karvana

  • @madhavipandya4717
    @madhavipandya4717 17 годин тому

    Bataka bafva nu je che te levu che to kyathi malshe

  • @minabhatt7721
    @minabhatt7721 17 годин тому

    Healthy recipe

  • @user-ni5dm6ei2n
    @user-ni5dm6ei2n 20 годин тому

    Very nice healthy recipe! 👍

  • @tarupatel3474
    @tarupatel3474 День тому

    Superb 😋😋😋👌👌👌👈❤❤

  • @varshananavati4097
    @varshananavati4097 День тому

    Very nice

  • @manjulashah9214
    @manjulashah9214 День тому

    Your recipes are too good

  • @sangitavyas5363
    @sangitavyas5363 День тому

    Healthy breakfast 👌👍🏻

  • @samirtelivala6382
    @samirtelivala6382 День тому

    Yummy

  • @alkajani4824
    @alkajani4824 День тому

    👌👌👌

  • @hemlataatodariya478
    @hemlataatodariya478 День тому

    🕉️ શાંતિ 🙏🌹🌹🌹🌹🙏👌👌👍 વેરીનાઈસ શુભકામના શુભ ભાવના

  • @bhavnapalan1502
    @bhavnapalan1502 День тому

    Delicious👌👌😊

  • @kavitathakkar5033
    @kavitathakkar5033 День тому

    Ekdum mast.

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 День тому

    Luk. Fine

  • @niravpatel5418
    @niravpatel5418 День тому

  • @sangitavyas5363
    @sangitavyas5363 День тому

    Vada pri mix નો idea બહુ ગમ્યો..👌👍🏻

  • @cssdsgd
    @cssdsgd День тому

    સરસ બન્યો છે. હું જુવાર, ઘઉં, ચોખા અને ચણાના લોટનો કોઈ વાર બનાવું છું. સારો બને છે. મકાઈનો લોટ ના હોય તો. બાજરી અમે ખાતા નથી.

  • @user-ih2om1ok9r
    @user-ih2om1ok9r 2 дні тому

    હાય નેમિષાબેન સ્વાદ પ્રમાણે મીઠું વડામાં નથી નાખવાનું

    • @SuperSaheliya
      @SuperSaheliya 2 дні тому

      નાખ્યું જ હોય ને 😝

    • @user-jz2qu8rd8y
      @user-jz2qu8rd8y День тому

      👌👌👌 Thodi hing nakhi hoi to tesdo padi ji....Salt tame nakhyu e batayu nai.....😊 👌👌👌

  • @nafisakachwala8456
    @nafisakachwala8456 2 дні тому

    Khub saras

  • @solankimaamta9825
    @solankimaamta9825 2 дні тому

    Chokha nomlot ketlo

  • @pinkyjoshi7397
    @pinkyjoshi7397 2 дні тому

    Vadhare healthy banavavi hoy to tavi par j fulao. Gas par fulavathi રોટલી direct gas na sampark ma avathi unhealthy thay

  • @arunashah1867
    @arunashah1867 2 дні тому

    Very nice receipe Iof dugri n kadhi I like bit sweet kadhi .

  • @architamehta3293
    @architamehta3293 2 дні тому

    Adbhoot banya ,thank u so much

  • @minabhatt7721
    @minabhatt7721 2 дні тому

    Nice we r regularly make it

  • @daxapancholi2497
    @daxapancholi2497 2 дні тому

    Wah bhu j srs👌🏻

  • @rutvigajjar7777
    @rutvigajjar7777 2 дні тому

    Saras che ben

  • @user-df4eb8fn6w
    @user-df4eb8fn6w 2 дні тому

    Sukriya

  • @pinalpatel2049
    @pinalpatel2049 3 дні тому

    Very nice 👍

  • @parmarramjibhai102
    @parmarramjibhai102 3 дні тому

    Perfect video

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 3 дні тому

    Paku

  • @hetalmaru5792
    @hetalmaru5792 3 дні тому

    Very nice good amazing 👌👍

  • @chetnapatel4455
    @chetnapatel4455 3 дні тому

    Mast Idea

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 3 дні тому

    બહુ સરસ પણ એક વાત કહેવા વગર રહી શકતો નથી આ યુ ટયુબ ના વીડીયો એ તો આડો હાક વાળ્યો છે રોટલી નો લોટ કેમ બાંધવો એ શુ કોઇ સબ્જેક્ટ છે ? આજમાના મા ? રોટલી નો લોટતો દરેક ધરમા ગળથુથી થી શીખવા ડતુ હોય છે હવે તો શર્ટ કેમ પેરવુ ને હાલવુ કેમ ને ખાવુ કેમ એવા બધા વીડીયો આવવા લાયગા છે એના કરતા એકદમ પ્રસંગીક અને મોલીક વીડીઓ બનાવો તો મજા આવે વધારે કેવાયુ હોય તો ક્ષમા કરલો

  • @sangitavyas5363
    @sangitavyas5363 3 дні тому

    સરસ આઈડિયા છે.👍🏻 રોટલી ડાયરેક્ટ ગેસ ની ફ્લેમ પર ના શેકવી જોઈએ. કપડાં થી દબાવી ને ફુલાવીએ તો સારું એવું મારું માનવું છે.

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 3 дні тому

    New. R. C. P. Che

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 3 дні тому

    Aap. Fine. Lago. Cho

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 3 дні тому

    Wow.

  • @riyapatelsubham
    @riyapatelsubham 3 дні тому

    Saji na full 2 vaar nakhava ..pahela suka besan ma nakhya hata ne pasi bhina better ma pan nakhya ..2 vaar soda nakya se...?

    • @SuperSaheliya
      @SuperSaheliya 3 дні тому

      ના વિડિયો ફરી થી જુઓ

  • @babulalpatel1097
    @babulalpatel1097 4 дні тому

    Superb👍

  • @sangitavyas5363
    @sangitavyas5363 4 дні тому

    Very tempting 🤤

  • @user-kl4qn6bo6r
    @user-kl4qn6bo6r 4 дні тому

    તમે સરસ 😂🎉રીતે સમજવો છો,મજા આવી શીખવાની....